Global Kutch Hobby Corner
ગ્લોબલ કચ્છ હોબી કોર્નર(કચ્છ ફિલાટેલિક એસોશીએશન )ની સ્થાપના ૧૯૭૫ માં કરવામાં આવી. આ સંસ્થા માં ૧૦૦ થી વધુ સભ્યો છે જે ટીકીટ સંગ્રહ, સિક્કા સંગ્રહ, મેચબોક્સ સંગ્રહ, દસ્તાવેજ સંગ્રહ, રેડિયો લીસ્નીંગ, ફોટોગ્રાફી નાં શોખ ધરાવે છે. ટપાલ ટીકીટ ના સંગ્રાહકો પાસે અદ્ભુત ટીકીટો નો સંગ્રહ છે. કચ્છ ની પ્રખ્યાત ટપાલ ટીકીટ શ્યામજી કૃષ્ણવર્મા, કચ્છ મ્યુઝીયમ માં આવેલ ઐરાવત અને બન્ની હસ્તકલા વગેરે ટીકીટો આ સંસ્થાના પ્રયત્નોથી ટપાલ ખાતા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે.
સોમવાર, 18 નવેમ્બર, 2013
ભુજ મ્યુઝીયમ માં 11 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમ્યાન યોજાયેલ પ્રદર્શન ના ફોટોગ્રાફ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો